ભાવનગર ખાતે બની રહેલો પ્રથમ ફ્લાય ઓવર ૩ મહિનામાં શરૂ થશે:ભાવનગર મહાનગર પાલિકા ના નવનિયુક્ત કમિશનર એક્શનમાં, ધીમી ગતિએ ચાલતા વિકાસ કામોને ઝડપી પૂર્ણ કરાશે.
ભાવનગર ખાતે બની રહેલા પ્રથમ ફ્લાય ઓવર ના નિર્માણને ૩ વર્ષથી વધુ સમય થયા હોવા છતાં કામ પૂરું થવાનું નામ લઈ રહ્યું નથી જેના કારણે ટ્રાફિકની સમસ્યા માઠા ના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે ભાવનગર BMC ના કમિશનર તથા અધિકારીઓએ RTO સર્કલ પાસે ફ્લાય ઓવર ના કામનું નિરીક્ષણ કરી કમિશનરે કામમાં ઝડપ લાવવા, કામગીરી કરવા અને ચોમાસા બાદ રાત્રી ના સમય પણ કામગીરી ચાલુ રાખવા આદેશ આપ્યા.
0 ટિપ્પણીઓ