પોતાના પૈસાથી પકોડી ખાતા હોઈએ ત્યારે પ્લેટમાં રહેલું પાણી પાણી પણ પી જતા હોઈએ છીએ,
આઇસ્ક્રીમ ખાતા હોઈએ ત્યારે ઢાંકણું પણ ચાટી જતા હોઈએ છીએ,
તો પછી
કોકના લગ્નમાં આપેલું આમંત્રણ હોય તો આપણે શુ કામ બગાડ કરીએ છીએ,
એક બાપે પોતાની જીવનની મૂડી લગાવેલી હોય છે.😔🙏
इतना ही लो थाली मे व्यर्थ ना जाये नाली मे 🙏🏻
0 ટિપ્પણીઓ