રાજુલા ના કોટડી ગામે ગ્રામ પંચાયત ને પંચાયત ભવન ના નિર્માણ માટે 11 લાખ થી વધુ કિંમત ની જમીન ની દાન આપવા માં આવ્યું
રાજુલા ના કોટડી ગામે સંજય ભાઈ વરું પરિવાર દ્વારા લાખો રૂપિયાની ની કીમતી પ્લોટ નું ગ્રામ પંચાયત ના નિર્માણ માટે ગ્રામ પંચાયત ને અર્પણ કરવા માં આવ્યું હતું અને આ તકે ગ્રામ પંચાયત ના સરપંચ અને સદસ્યો અને ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને ગુજરાત ના હોય તેવી ગ્રામ પંચાયત નું નિર્માણ કરવામાં આવશે
0 ટિપ્પણીઓ