ગાંધીનાગર,
7/8/2021
2022 ની ચૂંટણી માટે ની તૈયારીઓ આમ આદમી પાર્ટી દ્વારા જોર શોર થી શરૂ કરી દેવામાં આવી છે.
અનેક મોટા ચહેરા જોડાયા અને સુરત માં આપ ના જબરદસ્ત પ્રદર્શન બાદ આપ એક લડાયક ભૂમિકા માં દેખાય રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે 2022 માં સરકાર કોણ બનાવશે ? ભાજપ સરકાર અત્યારે અનેક મુદ્દાઓ પર બેકફૂટ પર છે. પરંતુ ભાજપ પાસે સંગઠન ની તાકાત ખૂબ મોટી છે. જ્યારે કોંગ્રેસ હવે ગુજરાત માં ત્રીજો પક્ષ બની ગ્યો હોય તેવું લાગી રહ્યું છે. અને આપ ને હજી બૂથ લેવલ સુધી સંગઠન ની રચના કરવી પડશે કારણકે ભૂતકાળ માં પણ સંગઠન વિના ની કોઈ પાર્ટી ગમે તેટલી ભીડ ભેગી કરે કે માહોલ બનાવે પણ સરકાર બનાવી શકી નથી. ત્યારે ડેઇલી જનતા દ્વારા એક ઓનલાઈન ઓપીનિયન પોલ કરવામાં આવ્યો હતો જેનું પરિણામ આ મુજબ છે.
0 ટિપ્પણીઓ