સોશિયલ મીડિયામાં યુવા પેઢી ને નવી રાહ આપતી વ્યક્તિ એટલે નિક્કી પટેલ ( નિકિતા બેલડિયા)
અત્યારે ના સમય માં યુવા પેઢી માટે ઇંસ્ટાગ્રામ થી લઈને યૂટ્યુબ ઉપર લોકો પોતાનો કીમતી સમય બગાડી રહ્યા હોય. છે પણ આપડે જેની વાત કરવા જયે છીએ એ જાણી ને તમે પણ બોલી ઉઠશો દીકરી હોય તો આવી
મૂળ ભાવનગર નાં અને ઊંચ અભ્યાસ કરી એન્જિનિયર તરીકે અમદાવાદ રેહતા નિકિતા પટેલ @radiant Nikki જેના વિચારો વિડિયો અને લાઇવ ની વાત કરીએ તો એક વાર તમે વિચારી પણ ના શકો તેવા ઊંચ વિચારો થી ભરપુર હોય અને વાત કરીએ ગુજરાત ના નામાંકીત કલાકારો જેમ કે રાજભા ગઢવી ગીર કિર્તીદાન ગઢવી સાગર દાન ગઢવી જેવા કલાકારો ની જોડે નાની ઉંમર માં લાઇવ આવીને ઇન્ટરવ્યૂ લીધા છે અને ગુજરાત ના પત્રકાર ઈશુ દાન ભાઈ ગઢવી જેવા લોકો ના ઇન્ટરવ્યુ લઇ ને પોતાનું નામ કઈક અલગ જ કરે લું છે સૌથી વધુ એક વાત તેમના મિત્રો ને ભાઈ ઓ પાછે થી જાણવા મળી હતી કે કયારે પણ નિક્કી બેન પટેલ ફોલોવર્સ વધારવાની આડમાં કયારે પણ કોઈ ખરાબ પ્રકારના સ્ટેટમેન્ટને કોઈ વિરોધ નહીં બીજી વાત જયારે નિક્કી બેન પટેલ લાઇવ આવે છે ત્યારે આપડે જાણીએ છીએ કે લોકો અત્યારે ખૂબ ખરાબ લાઇવ કરતા હોય છે પણ બેન નું લાઇવ પરિવાર સાથે બેસી લોકો માણતા હોય પોતે એક સારા સિંગર હોવાથી લાઇવ ની કઈક અલગ જ મજા હોય છે
નિક્કી બેન પટેલ નો એક ખૂબ સારો વિચાર તેમના ભાઈ સંજય ભાઈ ને કરણ ભાઈ એ જણાવ્યો હતો કે થોડા જ સમય માં નિક્કી બેન નું એક songs આવે છે તેમાં નિક્કી બેન પેલા કીધું કે મારા songs માં દારૂ કે સિગારેટ નો એક સીન ના હોવો જોઈએ કેમ કે દેશ ના યુવાનો ને આપડે નહિ રાહ આપવાની છે અત્યારે લોકો songs હિટ જાય તે માટે કોઈ પણ હદ વટાવી જતાં હોય છે
એક વાર બેન Instagram ની મુલાકાત કરજો @radiant_Nikki
0 ટિપ્પણીઓ