કાશ્મીર નહીં ભાવનગર છે ! - ડો. તેજસ દોશી

ફોટો જેતાજ એવું લાગે કે કાશ્મીર નું કોઇક તળાવ છે સાચું ને ??  મિત્રો આ ભાવનગર ના તરસમિયા નું તળાવ છે લગભગ 10000 થી વધું કમળો ખીલ્યા છે 
તળાવ નું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે અનેક જાતી ના પક્ષીઓ, પ્રાણીઓ અને જળ વનસ્પતિઓ આ તળાવ મા જોવા મળે છે.  આવી સુંદર જગ્યા ને એવાજ સુંદર કુદરતી સ્વરુપ મા રાખી તેની સાચવણી ની જવાબદારી આપણાં સૌ ની છે. 

આલેખન અને તસ્વીર 
ડો. તેજસ દોશી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ