નવી દિલ્લી,
WHO એ વેક્સિન લીધા બાદ ની ગાઈડ લાઇન જાહેર કરી છે. તો આ ગાઈડ લાઇન નું પાલન કરો તથા તમારા મિત્ર વર્તુળ માં પણ શેર કરો.
👉 વેક્સિન લીધા બાદ ટેટૂ ન કરાવો
👉 કોરોના વેક્સિન લીધા બાદ બીજા કોઈ રોગ ની વેક્સિન ન લ્યો
👉 વેલસીન લીધા બાદ જિમ જવાનું તથા નિયમિત કસરત કરવાનું ટાળો
👉 વેક્સિનેશન બાદ બે થી ત્રણ દિવસ નો બ્રેક લેવો હિતાવહ છે ત્યારબાદ હળવી કસરત શરૂ કરી શકો છો
👉 પૂરતા પ્રમાણ માં આરામ લ્યો, શરીર ને વધુ શ્રમ ન આપો
👉 વેક્સિન લીધા બાદ ડી હાઈડ્રેશન ન થાય તેનું ખાસ ધ્યાન રાખો, પૂરતા પ્રમાણ માં પાણી પીવો
👉 દિવસ દરમ્યાન 3 થી 4 લિટર જેટલું પાણી પીવો
👉જો તાવ આવે તો પણ પાણી તે સમય માં શરીર ના ઇમ્યુનિટી સિસ્ટમ ને મદદ કરે છે
0 ટિપ્પણીઓ