નવી દિલ્લી ,
આજકાલ લોકો આર્થિક તંગી ને પ્રાધાન્ય આપવાને બદલે સ્વાસ્થ્ય ને પ્રાધાન્ય આપતા થયા છે.સૌ કોઈ ના વેપાર ધંધા પર ખૂબ માઠી અસરો જોવા મળી છે. કોરોના કાળ પછી બેરોજગારી ને મંદી વિષે વિચારી સરકારે નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે. કારણકે, 2018 માં છપાયેલા અઝિમ પ્રેમજી યુનિવર્સિટી ના અહેવાલ માં જાણવા મળ્યું હતું કે 57 % ભારતીયો 10 હજાર કે તેથી ઓછું કમાય છે. ચાલો તે 2018 ની રિપોર્ટ ના અંશ જોઈએ .
👉 57 % ભારતીયો 10 હજાર કે તેથી ઓછી કમાણી કરે છે
👉 1.6% ભારતીયો 50 હજાર કે તેથી વધુ કમાય છે.
👉દેશ માં 0.091 % લોકો જ 10 લાખ કે તેથી વધુ ની કમાણી કરે છે.
👉 માત્ર 1% લોકો જ માસિક 1 લાખ કે તેનાથી વધુ ની કમાણી કરે છે.
એટ્લે જો કોઈ આંટી ને તમારો પગાર ઓછો લાગે તો એને આ રિપોર્ટ મોકલી દેજો.
0 ટિપ્પણીઓ