કોરોના / ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારવા આયુષ મંત્રાલયે શું જણાવ્યુ ?

 આયુષ મંત્રાલયે એક ખૂબ જરૂરી ગાઈડ લાઇન જાહેર કરી છે 

જો આપ નું ઑક્સીજન લેવલ 94 થી ઓછું થાય તો નિજે મુજબ કરો 



〇 જો ઑક્સીજન 94 થી નીચે જાય તો તેને Proning ની જરૂર પડે છે 

〇 જેમાં દર્દી ને proning માટે ઉંધા પેટે સુવડાવવામાં આવે છે

〇 અને તે દર્દી ના માથા અથવા ગળા ની નીચે ઓશીકું મૂકવામાં આવે છે

〇 છાતી તથા  પેટ ની નીચે એક અથવા બે ઓશિકા અને પગ ની નીચે બે ઓશિકા 

〇 ક્રિયા દરમ્યાન દર્દી એ સતત શ્વાસ લેવાનું શરૂ રખવાનું છે. 

〇  આ ક્રિયા 30 મિનિટ થી વધુ ન ચાલવી જોઈએ 

〇 ભોજન કર્યા પછી એક કલ્લાક સુધી આ ક્રિયા ન કરવી 

〇  ગર્ભાવસ્થા તથા હ્રદય ની બીમારી વાળા દર્દીઓ એ આ ન કરવું 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ