જો ભવિષ્ય માં ભૂખ્યા ન રેહવું હોય તો આ લેખ ખાસ વાંચી લ્યો !

 આજ ના દરેક ક્ષણે બદલાતા યુગ માં આજે બેરોજગારી નો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. બેરોજગારી ના અનેક કારણો હોય છે જેમ કે વસ્તી વધારો , સરકાર ની ખોટી નીતિ, સ્કિલ ધરાવતા લોકો ની અછત ,ફક્ત એસી ચેમ્બર માં કામ કરવાનો મોહ, ફક્ત ડિગ્રી મેળવવા  અપાતુ ભણતર. 



તો આ સમય માં કેરિયર કઈ રીતે પસંદ કરવું ?

આજ ના સમય માં નીચે મુજબ ના કેરિયર છે જે લોકો મોટા પ્રમાણ માં પસંદ કરી રહ્યા છે. 

- આઇટી (વેબસાઇટ /એપ ડેવલોપમેન્ટ)

- સરકારી નોકરી 

- એકાઉન્ટન્ટ /CA /CS 

- શિક્ષક 

- ડોક્ટર 

-શેર બજાર 

- મેનેજમેંટ 

- સેલ્સમેન 


- ડિજિટલ માર્કેટિંગ 

- સર્વિસ બેઝ સ્ટાર્ટઅપ 

તો આટલા વિકલ્પ માથી લોકો કેરિયર પસંદ કરે છે અને એક સૌથી સામાન્ય જોવા મળતી બાબત એ છે કે બધા  આમાં સફળ નથી થતાં અને ભવિષ્ય માં AI (આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ ) ની મદદથી આ બધા કામ ફક્ત એક સૉફ્ટવેર ની મદદ થી થઈ જશે તો આ બધા લોકો ની જરૂર નહીં રહે. 


તો પ્રશ્ન એ છે કે ક્યા એવા કેરિયર છે 

જેમાં કોઈ દિવસ મંદી નહીં આવે તો

 આ છે લિસ્ટ 

- ખેતી 

- ઈલેકટ્રિશયન 

- પ્લંબર 

- વેહિકલ રિપેરિંગ 

- ઇલિક્રોનીક આઈટમ સર્વિસ/રીપેર 

-  મોબાઈલ / લેપટોપ રિપેરિંગ 

- નેટવર્ક માર્કેટિંગ 

- વિડીયો બનાવવા (યુટ્યુબ )

- વેબસાઇટ /એપ 

- કૂક 

- નર્સિંગ 

- શેર બજાર 

- ડોકટર 

- ગીત સંગીત /ગાયન 

 અને છેલ્લે  ભારત માં સૌથી મોટો ધંધો રાજકારણ છે એ કોઈ દિવસ ન ભૂલવું જોઈએ 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ