કોરોના મહામારી વિશે ડૉ. તરુણ કોઠારીના 15 સવાલ (ડૉ. તરુણ કોઠારી, MBBS, MD)

કોરોના મહામારી વિશે ડૉ. તરુણ કોઠારીના 15 સવાલ 
 (ડૉ. તરુણ કોઠારી, MBBS, MD)





બનાવટી કોરોના મહામારી વિશે ડૉ. તરુણ કોઠારીના 15 સવાલ

(ડૉ. તરુણ કોઠારી, MBBS, MD)

1. આ ટેસ્ટ 50 ટકા સુધી ખોટી હોઈ શકે છે. જો અનાનસનું સૅમ્પલ પોઝિટિવ આવી શકે. ચકલીનું સૅમ્પલ પણ પોઝિટિવ આવી શકે. ત્યાં સુધી કે પાણીનું સૅમ્પલ પણ પોઝિટિવ આવી શકે છે. આવી ટેસ્ટના રિઝલ્ટ પર આઈસોલેશન અને ક્વોરન્ટાઈન કેવી રીતે કરી શકાય? તાન્ઝાનિયામાં બકરી, પપૈયા, અનાનસનુ સૅમ્પલ પોઝિટિવ આવ્યા એ બાદ ત્યાંના રાષ્ટ્રપ્રમુખે WHOને તગેડી મૂક્યું. ઈન્દોરમાં પાણીનું સૅમ્પલ પણ પોઝિટિવ આવેલું. આવું કેમ?*

2. જો અન્ય સંબંધિત બીમારીને બાદ કરીએ અને માત્ર કોરોનાને ગણતરીમાં લઈએ તો આ ચેપી રોગથી મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યા 0.1 ટકાથી પણ ઓછી છે. વડા પ્રધાને સ્વયં કોરોનાનો મૃત્યુદર 0.0083 ટકા બતાવ્યો છે. તો પછી આ મહામારી કઈ રીતે થઈ?

3. જે બીમારી ડિસેમ્બર, 2019માં વિકસિત થઈ એની ડાયગ્નોસ્ટિક કિટ અને અન્ય જરૂરી સામગ્રી ભારતે 2017 અને 2018માં કેવી રીતે આયાત કરી?

4. લોકો સ્વસ્થ છે અને એમનું જબરદસ્તીથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એ પછી ખબર પડે છે કે એમને બીમારી છે. આ તે કેવી મહામારી?

5. લોકો માત્ર હૉસ્પિટલોમાં મરી રહ્યા છે, ઘરોમાં નહીં એવું કેમ?

6. ચીનમાં વુહાન શહેરને છોડી એકેય શહેરમાં લૉકડાઉન જાહેર નથી કરવામાં આવ્યો. આખા ચીનમાં લૉકડાઉન જાહેર થયો નથી. તો પછી ભારતનાં દરેક શહેર, દરેક નગર, દરેક ગામમાં લૉકડાઉન કેમ?

7. WHOને પેસ (પાર્લામેન્ટ્રી એસેમ્બલી કાઉન્સેલિંગ ઑફ યુરોપ)એ 2009-2010ના સ્વાઈન ફ્લૂને ખોટો સાબિત કર્યો હતો. એના પર આટલો વિશ્વાસ કેમ?

8. કોરોના વાઈરસનું કદ માત્ર 100 નેનો મીટર છે, જ્યારે સારામાં સારા માસ્કના છિદ્રની સાઈઝ 300થી 800 નેનો મીટર છે. તો પછી માસ્કની આવશ્યક્તા શું કામ?

9. કોરોનાનો R-Naught (બીમારી ફેલાવવાની ક્ષમતા) માત્ર 2.2 છે, જ્યારે ઓરી અને ક્ષયનો R-Naught 5થી 20 છે તો પછી કોરોના વધુ ખતરનાક કઈ રીતે?

10. સરકાર અને મિડિયા અનુસાર કોરોનાનો કોઈ ઈલાજ નથી તો પછી એની સારવારના લાખોનાં બિલ કઈ રીતે આવી રહ્યાં છે?

11. અનેક લોકો પર ખતરનાક અને જીવલેણ દવાઓના અખતરા ચાલી રહ્યા છે. દરદીઓ કોરોનાથી મરી રહ્યા છે કે એના ઈલાજથી?*

12. ભિખારીઓ તો એકદમ અસુરક્ષિત વાતાવરણ વચ્ચે રહેતા હોય છે. એ તો હજારોની સંખ્યામાં મરી નથી રહ્યા. આ તે કેવી મહામારી?

13. આ કોરોના કાળમાં દેશમાંથી લાખ્ખો બાળકો ગાયબ થવાના સમાચાર છે. આ લાખ્ખો બાળકોના કાતિલ કોણ?

14. આ દરમિયાન બ્રેઈન ટ્યુમર અને એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા અમુક લોકોને કોરોનાથી મૃત્યુ પામેલાની યાદીમાં નાખી દેવામાં આવ્યા.આવું કેમ?

15. રસીની ખતરનાક આડઅસર હોય છે. રસી બનાવવામાં સામાન્ય રીતે પાંચ વર્ષનો સમય લાગે છે. એક સાધારણ ફ્લૂ માટે રસી શું કામ? રસી માટે આટલી ઉતાવળ પણ શું કામ?*

પુસ્તકોના લેખક: ડો. તરુણ કોઠારી, MBBS, MD
1. CORONA PANDEMIC SCANDAL: THE BIGGEST SCAM IN THE HISTORY OF MANKIND
2. कोरोना महामारी महा-षडयंत्र








#mbbs #tarun_kothari #doctor #research
#corona #covid #book #questions #answer  #scam #lockdown #curfew #fake #bill_gates #modi #amit_shah

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ