ગુજરાત રાજ્ય સરકારના ઇ-ગ્રામ પ્રોજેક્ટ ના ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે શ્રી સંજયભાઈ વરૂ ની વરણી

ગુજરાત રાજ્ય સરકારના ઇ-ગ્રામ પ્રોજેક્ટ ના  ગુજરાત રાજ્ય ના પ્રમુખ તરીકે  શ્રી સંજયભાઈ વરૂ ની વરણી

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત દરેક ગામડા સુધી નાના માં નાના ગામડા ના માણશો ને જરૂરી સેવા  પૂરી પાડવા માટે અને દરેક સેવા ઘર આંગણે મળી રહે તે હેતુ થી કરવા માં આવી છે 

તેના પ્રમુખ તરીકે રાજુલા યુવા ભાજપ ના ઉપપ્રમુખ સંજય ભાઈ વરૂ ની વરણી કરવા માં આવી છે સંજય ભાઈ વરૂ જન સંગઠન ના ગુજરાતના પ્રમુખ અનેક સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે આ વરણી ને સાવત્રિક આવકાર મળી રહ્યો છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ