મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું હતુ કે, કોવિડ ની સાયકલ પ્રમાણે કેસ વધ્યા છે અને બાદમાં ઘટાડો જોવા મળશે .
હજુ કેસમાં વધારો થશે .
કોવિડ નું સંક્રમણ વધારે છે પણ મૃત્યાંક ખૂબ નીચો છે
હજી સુધી મૃત્યાંક કંટ્રોલમાં છે.
ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટની નીતિ પ્રમાણે કામગીરી થશે .
કાલે 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરાયું હતું .
70 % બેડ ખાલી છે
0 ટિપ્પણીઓ