ભાવનગર : પાલિતાણા માં દીકરી ઉપર ધારિયા થી હુમલો

 

ભાવનગર ,

ગુજરાત માં હવે બહેન/દીકરીઓ પર ના હુમલા વધતાં જાય છે. ત્યારે ભાવનગર જિલ્લા ના પાલિતાણા ખાતે વધુ એક દીકરી પર ધારિયા ના ઘા જિંકવામાં આવ્યા છે. જેમાં બહેન ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે .




MM કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો છે.

સમીર નામ ના યુવકે કર્યો હુમલો . 

વિદ્યાર્થિની ને પગ પર ઇજા પહોંચી છે. 

પાલિતાણા ના રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ