2013 માં ડો. ઘનશ્યામ પટેલ ને છરી ના ઘા મારવા બદલ પ્રવીણ દેવલૂક ને 3 વર્ષ કેદ ની સજા



 

     ભાવનગર ,

  • ભાવનગર ના નીલમ સર્જીક્લ હોસ્પિટલ માં ડો. ઘનશ્યામ પટેલ પર છરી ના ઘા મારવાના ગુના માં આરોપી ને IPC 307 - 3 વર્ષ ની સજા ફટકારતી કોર્ટ
  • આરોપી ડોક્ટર ની સારવાર થી નાખુશ હતા 

  • પ્રવીણ જયસુખ ભાઈ દેવલૂક (પાલિતાણા ) ને 10 હજાર નો દંડ સાથે 3 વર્ષ ની કેદ ની સજા 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ