બ્રેકિંગ : ભાવનગર ની ઘટના - તળાવ માં બાળકો ડૂબ્યા

 


ભાવનગર ,

મળતી માહિતી મુજબ 

ભાવનગર જિલ્લા ના વરતેજ ખાતે ના સોડવદર માં આવેલ 

તળાવ માં બાળકો ડૂબ્યા ની દુખદ ઘટના બનવા પામી છે. 


મોડી રાત ની ઘટના 


તળાવ માં 2 બાળકો ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ