નવી દિલ્હી: 'બિગ બોસ' ના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમ વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વામી ઓમનું થોડા સમય પહેલા નિધન થયું હતું.છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમાર હતા, ત્રણ મહિના પહેલા તેમનો કોરોના થયો હતો. જે બાદ તેની સારવાર એઈમ્સ ખાતે ચાલી રહી હતી. હવે તેણે એનસીઆરના લોની સ્થિત ડીએલએફ અંકુર વિહારમાં અંતિમ શ્વાસ લીધા છે.
0 ટિપ્પણીઓ