ઇઝરાયલી દૂતાવાસના વિસ્ફોટ પહેલા રેકી હાથ ધરવામાં આવી હતી! ઘટના સ્થળે સીસીટીવી કેમેરા બંધ હતા
તપાસ દરમિયાન સ્થળ પરથી સોફ્ટ ડ્રિંકના ડબ્બાના ટુકડા મળી આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉપયોગ વિસ્ફોટક તૈયાર કરવામાં કરવામાં આવ્યો છે.
બોમ્બ વિસ્ફોટ અંગે ઝડપી તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસ રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાયી થયેલા તમામ ઈરાની લોકોની વિગતો એકઠી કરી રહી છે.
0 ટિપ્પણીઓ