Breaking News /ભાવનગર: સિહોર ના ઘાંઘળી નજીક અકસ્માત

તા.8/12/2020
ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના ઘાંઘળી ગામ નજીક અકસ્માત ની ઘટના બની છે.
પી.જી.વી.સી.એલ (PGVCL) ના કર્મચારી ને અકસ્માત નડ્યો છે.
બે ટુ વહીલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ આકસ્માત માં 2 ને ઇજા થઇ હતી,
તથા 2 ની હાલત ગંભીર છે
સારવાર અર્થે તેઓને ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ છે.
વલભીપુર ખાતે પી.જી.વી.સી.એલ (PGVCL) માં ફરજ બજાવતા કર્મી ને અકસ્ટમત નડ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ