અમેરિકા ની ખ્યાતનામ કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કટારલેખક, વક્તા, સાહિત્યકાર શ્રી જય વસાવડાને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયાત કરવામાં આવ્યો .
વિશ્વ ભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા દુનિયા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અગ્રેસર કંપની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે . કંપની દ્વારા અનેક ઘણી જુદી જુદી સર્વિસ આપવામાં આવે છે .
જેમાં અનેક જુદી જુદી કેટેગરી નો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી,ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. સાથે સાથે દુનિયા ભરમાંથી ટેલેન્ટ ને બહાર લાવવા ટેલેન્ટ શૉ નું આયોજન, વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર, આ સિવાય તે વ્યક્તિગત,કોર્પોરેટ સેક્ટર,ગવર્મેન્ટ,સંસ્થાઓનું જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સંપૂર્ણ ચકાસી જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે .
વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એમરિકા ના CEO & Founder શ્રી મિહિરભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા અધિકૃત કંપની ના ગુજરાત ટેરેટરી ડાયરેક્ટર શ્રી દિનેશચંદ્ર બારોટ તથા અન્ય ડેલિગેટ ઉપરાંત ચીફ ગેસ્ટ તારીખે વિશેષ ઉપસ્થિતિ ગુજરાત ભરૂચ જીલ્લા ના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતા મિસ્ત્રી દ્વારા આજ રોજ દુનિયા ભરમાં લોકચાહના મેળવનાર ગુજરાત ગૌરવ, કટારલેખક, વક્તા, સાહિત્યકારશ્રી જય વસાવડાને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયાત કરવામાં આવ્યો. જેઓ દ્વારા અનેક પુસ્તકો ની રચના કરવામાં આવી છે. જેમણ પ્રેરણાત્મક વકતવ્ય દ્વારા યુવાનોના મન મોહી લીધા છે .
એવા આદરણીયશ્રી જય વસાવડાને અમેરિકા ની ખ્યાતનામ કંપની દ્વારા વર્લ્ડ અમેઝિંગ કેટેગરી માં જેઓનો સમાવેશ કરી રાજકોટ ખાતે વિશેષ મહાનુભાવો, શ્રી નૈષધકુમાર મકવાણા, ભરતસિંહ પરમાર, પંકજ ત્રિવેદીની ઉપસ્થિતિ માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
Email : Connect@worldtalentorg.com
0 ટિપ્પણીઓ