બ્રેકીંગ ન્યૂઝ:રાજ્ય સરકારે કોરોના ટેસ્ટ દરમાં કર્યો ઘટાડો

બ્રેકીંગ  ન્યૂઝ:
રાજ્ય સરકારે કોરોના ટેસ્ટ દરમાં કર્યો ઘટાડો
દિલ્હી,રાજસ્થાન બાદ ગુજરાતમાં ઘટયા દર
ખાનગી લેબમાં 800 રૂ.માં થશે RTPCR ટેસ્ટ
ઘરે બેઠા 1100 રૂ.માં થશે RTPCR ટેસ્ટ
અગાઉ લેબોરેટરીમાં રૂ.1500નો હતો દર
ઘરે બેઠા રૂ.2000નં દરે થતો હતો ટેસ્ટ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ