ભાવનગર : ટાણા ગામે કાર નો અકસ્માત ,1 નું મોત

 



તા. 12/2/20

જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા માં આવેલા ટાણા ગામ માં અકસ્માત ની ઘટના બનવા પામી છે 

જેમાં વાડીના દરવાજે ઉભેલા એક આધેડ ને સ્વિફ્ટ કાર ચાલકે કચડી નાખ્યા હતા 

જેમાં પોપટ ભાઈ કુંભાર નામ ના આધેડ નું મૃત્યુ થયું હતું 

આ ઘટના બન્યા બાદ કાર મૂકી કાર ચાલક ફરાર 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ