તા.4/12/20
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંતભાઈ મેઘાણીનું 83 વર્ષની વયે 04 ડીસેમ્બર 2020 ને શુક્રવારના રોજ સવારે 10 વાગે ભાવનગર નિવાસસ્થાને દુ:ખદ અવસાન.
--
મેઘાણી-ટાગોર-સાહિત્યના અભ્યાસુ, લેખક, સંપાદક, અનુવાદક, પ્રકાશક, પુસ્તક-પ્રસારક અને `પ્રસાર’ના સ્થાપક.
--
પરમાત્મા જયંતભાઈ મેઘાણીના પવિત્ર આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
0 ટિપ્પણીઓ