હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા અનાથ તેમજ દેશ ના વીર જવાનો ની દીકરીઓ તેમજ ગરીબ દીકરીઓ ના સમુહ લગ્ન નુ આયોજન ડિસેમ્બર 2021


🌼હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન ગ્રુપ🌼
 (રજી.નં -: ઈ/3468 આણંદ)

 *💥સમુહલગ્ન 2021💥*

હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા  અનાથ તેમજ દેશ ના વીર જવાનો ની દીકરીઓ તેમજ ગરીબ દીકરીઓ ના સમુહ લગ્ન નુ આયોજન ડિસેમ્બર 2021 માં કરવાનું આયોજન નક્કી ટ્રસ્ટ એ ક્યુ છે..  જેના સંપૂર્ણ વિશ્વાસ સાથે  સમુહલગ્ન સમિતિ ના ચેરમેન તરીકે  અમદાવાદ ના 
    *શ્રી ધ્રુવભાઈ પટેલ*
તેમજ સહચેરમેન તરીકે 
 (1)  *શ્રીક્રિશાલસિંહ રાઠોડ વડોદ જી.આણંદ*
 (2) *યોગેશભાઈ ઠક્કર વડોદરા*

ની આજ રોજ નિયુક્તિ કરી છે સમુહલગ્ન નુ સંપુણઁ આયોજન સમિતિ ના ચેરમેન અને સહચેરમેન કરશે જેને આપણે સર્વે  મિત્રો એ સાથ સહકાર આપવાનો છે....
  
💦💦💦💦💦💦💦💦💦💦
       *ગ્રુપ પ્રમુખ/મંત્રી*
   વિપુલ ગજ્જર/તુષાર પટેલ 
Contact: +918000093938

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ