કોરોના મહામારી એ જ્યારે આખા વિશ્વ ને પોતાના ભરડા માં લીધું છે ત્યારે સૌ કોઈ ની નજર હવે વેકસીન પર મંડાઈ રહી છે.
આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે આવેલી ઝાયડુસ વેકસીન ના અંતિમ ચરણ માં છે.
આ અંગે ની જાહેરાત ગુજરાત થીજી થાયબટેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
પે.એમ મોદી શનિવારે ઝાયડુસ પ્લાન્ટ ની મુલાકાતે આવી શકે છે.
ઝાયડ્સ દ્વારા ઝાયકોવ-ડી વેકસીન નું નિર્માણ થવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદી જ ગુજરાત આવી ને જાહેરાત કરે તેવી શકયતા સાથે વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ ના કાર્યક્રમ ને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાની માહિતી
ટૂંક સમય માં થઈ શકે છે મોટી જાહેરાત
0 ટિપ્પણીઓ