પાલીતાણા : નગરપાલિકા ઉપપ્રમુખ ના પુત્ર ની સરા જાહેર હત્યા !

 

તા. ૩૦/૧૧/૨૦ ,ભાવનગર 
ગઈ કાલે મોડી રાત્રે પાલીતાણા ની બજાર માં એક યુવાન પાર જીવલેણ હુમલો કરવમાં આવ્યો હતો. તે યુવાન પાલીતાણા નગર પાલિકા  ઉપ પ્રમુખ નો પુત્ર હોવાનું જાણવા મળેલ છે. આજે તેનું મૃત્યુ થતા હુમલા ની ઘટના હત્યા માં પરિણમી 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ