ગાંધીનગર ,
કુતિયાણા થી nCP ધારાસભ્ય કાંધલ જાડેજા ની સામે ગુજરાત હાઇકોર્ટ માં પડતર કેસ જે લગભગ 15 જેટલા છે તેની સુનાવણી ની શરૂઆત થઈ છે.
આ 15 કેસો માં ગેરકાયદેસર હથિયાર રાખવા , ખંડણી માંગવી ,હુમલો ,રમખાણો કરાવવા , પોલીસ કસ્ટડી માથી ફરાર થવું અને નકલી દસ્તાવેજો બનાવવા જેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
0 ટિપ્પણીઓ