આ રાજ્યો માં રાજસ્થાન ,મધ્યપ્રદેશ,ઓડિશા ,દિલ્લી ,બંગાળ જેવા રાજ્યો નો સમાવેશ થાય છે.
સરકાર નું માનવું છે કે આ મહામારી માં લોકો ને થોડો આનંદ મનાવવાનો તો પૂરો હક છે એટ્લે ફટાકડા ફોડવા પર ગુજરાત માં પ્રતિબંધ નહીં મુકાય.
ઉલ્લેખનીય છે કે સુપ્રિમકોર્ટ અગાઉ કહી ચૂકી છે કે ફાટકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં
લોકો આનંદ થી તહેવાર ઉજવી સકે તે માટે રૂપાણી સરકાર આયોજન કરશે.
0 ટિપ્પણીઓ