ભાવનગર માં પહુચી સિંધી સમાજ ના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ ની ભવ્ય મૂર્તિ

ભાવનગર માં પહુચી સિંધી સમાજ ના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ ની ભવ્ય મૂર્તિ
સિંધી સમાજ ના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ જી નું ભવ્ય મન્દિર નિર્માણ કાર્ય રાસલાકેમ્પ ખાતે શુરું છે.

જેમાં ભગવાન ઝૂલેલાલ જી ની  મુર્તિ સ્થાપિત થાવાની હોય જેથી સમાજ માં ખુબજ ઉત્સાહ અને ખુશી છે પણ સમય અને પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી આ મુર્તિ સ્થાપના ના કાર્યક્રમ માટે સિંધી સમાજ દ્વારા નેતિક જીમેદારી સમઝી સમાજે સાદગી પૂરક કાર્યક્રમ કરેલ.

મૂર્તિ પાલીતાણા થી ભાવનગર લાવા માં આવી કાર્યક્રમ માં સિન્ધુ સેના પ્રદેશ પ્રમુખ કમલેશભાઈ ચંદાની સહિત મંદીર ના ટ્રસ્ટીગણ અને સામાજિક આગેવાનો પાલીતાણા માં હાજરી આપી હતી શુભ મુહૂર્ત માં મૂર્તિ ને લઇ ધામ ધૂમ થી પાલીતાણા થી સોનગઢ થઈ સિહોર થી રૂપમ ચોક સિન્ધુનગર થી રસાલાકેમ્પ મંદિર માં મૂર્તિ સ્થાપિત કરાવા માં આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ