ભાવનગર : સિહોર ના આંબલા ખાતે પતિ-પત્ની નો આપઘાત,ત્રણ બાળકો નિરાધાર

ભાવનગર : સિહોર ના આંબલા ખાતે પતિ-પત્ની નો આપઘાત,ત્રણ બાળકો નિરાધાર
સિહોર ના આંબલા ગામ ની ઘટના 
ભાવુ બેન વાઘેલા(ઉં .35)
ચકુ ભાઈ વાઘેલા (ઉં.35)

ચકુ ભાઈ રાજકોટ જેલ માં હતા પેરોલ પર ઘરે આવેલ.
આજ પેરોલ પુરી થતા ફાંસો ખાધો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ