સુરત : ચા ને પાન, માવા ના બંધાણીઓ માટે મહત્વ ના સમાચાર

તા.22/11/2020 
કોરોના નું સંક્રમણ ગુજરાત માં ખૂબ ઝડપથી વધી રહ્યું છે.ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા એક મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં સુરત સેન્ટ્રલ ઝોન માં ચા ની લારી તથા પાન ના ગલ્લા 3 દિવસ માટે બંધ રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ