દારૂ ના શોખીનો કરતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે.ગુજરાત માં આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યો છે.
દિવ ની કલેકટર સલોની રાય દ્વારા બે દિવસ પહેલા એક પ્રેસ કોંફરન્સ યોજી આ માહિતી આપવામાં આવી હતી
જોકે તકેદારી ના ભાગરૂપે માસ્ક ન પહેનનાર લોકો માટે દંડ ની રકમ વધારી 500 રૂપિયા કરવામાં આવી હતી.
0 ટિપ્પણીઓ