બ્રેકીંગ :ભાવનગર ના ધારાસભ્ય વિભાવરી બેન દવે કોરોના પોઝિટિવ

તા.24/11/20
કોરોના નો કહેર દિવસે દિવસે વધતો જાય છે ને અનેક નામી અનામી લોકો આ રોગ થી સંક્રમિત થયા છે.તેમને અમદાવાદ ની હોસ્પિટલ માં દાખલ કરાયા છે .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ