અમદાવાદ ,તા.૨૨/૧૧/૨૦૨૦
કોરોના સંક્રમણ ને કારણે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ માં ૬૦ કલ્લાક નો કર્ફ્યુ તથા મહાનગરો માં રાત્રી કર્ફ્યુ લગાડવાના નિયમ થી લોકો ની ચિંતા વધી છે.
Read Also : જુઓ અમદાવાદ ના કર્ફ્યુ ની ૧૫ એક્સલુઝીવ તસવીરો
ત્યારે સરકાર હવે શું પગલાં લેશે તેના પાર સૌ કોઈની નજર છે
આવા સમયે ગુજરાત ના નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે નિવેદન આપ્યું છે કે કર્ફ્યુ આગળ વધારવાની શક્યતાઓ ખુબ ઓછી છે અને આવતી કાલ થી જનજીવન પાછું સામાન્ય બનશે .ફક્ત રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે
0 ટિપ્પણીઓ