ભાવનગર : આઈસર તળે કચડાઈ જતાં એકનું મોત

🅱️reaking News

ભાવનગર આઈસર તળે કચડાઈ જતાં એકનું મોત

ભાવનગર તા,21

ભાવનગર શહેર ના માર્કેટિંગ યાર્ડથી ફૂલસર તરફ જવાનાં રોડ પર એક રીક્ષા મુસાફરો સાથે ફૂલસર તરફ જઈ રહી હતી તે વેળા એક ઉતારૂ અકસ્માતે રીક્ષા માથી ઉથલી પડતાં રીક્ષા પાછળ આવી રહેલ આઈશર ટેમ્પા તળે કચડાઈ જતાં વ્યક્તિ નું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નીપજ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ