ભાવનગર / નિવૃત્ત કમૅચારી લૂંટાયો


ભાવનગર તા,1/11/20

ભાવનગર શહેર ના જિલ્લા પંચાયત કચેના પ્રવેશદ્વાર નજીક એક નિવૃત્ત સરકારી કમૅચારી પાસે થી રૂપિયા 80 હજારની દિલધડક લૂંટ ચલાવીને બાઈક સવાર ફરાર Dysp સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ