ભાવનગર, તા. 12/11/2020
વર્ષો થી ભાવનગર ને ફરસાણ અને વિવિધ પેંડા ની અનેક વસ્તુઓ પીરસતું નામ એટ્લે દાસ પેંડા વાળા આપણે કોઈ આ નામ થી પરિચિત ન હોઈએ એવું નથી. આજ દાસ પેંડા વાળા પરિવાર ના બૈજુ ભાઈ મેહતા એ ભાવનગર નું ગૌરવ વધાર્યું છે. તેમને અમેરિકા ની પ્રતિષ્ઠિત પનામા સ્વાહીલી યુનિવર્સિટી દ્વારા Ph.D ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે . તેમને આ ડિગ્રી ફૂડ રિસર્ચ બદલ મળી છે. ઉલ્લેખનીય છે કે તેમના પેંડા ના પેકિંગ પણ લાંબો સમય સુધી પેંડા સારા રહે તેવા હોય છે.
0 ટિપ્પણીઓ