દુઃખદ : રાજકોટ ની કોવિડ હોસ્પિટલ માં આગ /6 મોત,રૂપાણી એ આપ્યા તપાસ ના આદેશ


તા.27/11/20

કોરોના મહામહરી માં અનેક દુઃખદ ઘટનાઓ ને મૃત્યુ ના સમાચાર આવી રહ્યા છે.મોદી રાત્રે રાજકોટ ની કોવિડ હોસ્પિટલ માં આગ ની દુર્ઘટના બનવા પામી હતી.
શહેર ની ઉદય શિવાનંદ હોસ્પિટલ માં ભયાનક આગ લાગી હતી 

ગુરુવારે મોદી રાતે આનંદ બંગલા નજીક આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલ માં આ ઘટના થી 6 મૃત્યુ ને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ