બોટાદ :લાખ્યાણી ગામે 4 વ્યક્તિ ના મોત.!


લાખ્યાણી ગામે 4 વ્યક્તિ ના મોત. !

ભાવનગર તા,25

બોટાદ જિલ્લાના લાખ્યાણી ગામે છોટાઉદેપુર થી મજૂરીકામ માટે આવેલાં કેટલાક શ્રમજીવી ઓ પૈકી એક મહિલા સહિત ચાર વ્યક્તિ ઓના શંકાસ્પદ હાલતે મોત મોતનું કારણ અકબંધ પોલીસ તપાસનો ધમધમાટ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ