ગુજરાત :કોરોના નો કહેર યથાવત આજે 1540 નવા કેસ

તા.26/11/20
ગુજરાત માં કોરોના નો કહેર યથાવત રહ્યો હતો

ગુજરાત માં આજે 1560 કેસ

1302 થયા કોરોના મુક્ત

24 કલાક માં 16 વ્યક્તિઓ ના મોત

રાજ્ય માં હાલ 14,529 એક્ટિવ કોરોના કેસ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ