રાજકોટ : 12મા માળે થી યુવાને લગાવી મોત ની છલાંગ !

તા.25/11/20,રાજકોટ

એક બાજુ કોરોના નો ખેર ચાલી રહ્યો છે ત્યારે લોકો ની માનસિક સ્થિતિ હવે જવાબ દઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.રાજકોટ શહેર ના 150ft રિંગ રોડ ખાતે આવેલ The Spire બિલ્ડીંગ માંથી યુવકે કૂદકો મારીને આપઘાત કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ