ગુજરાત/ દુમાડ ચોકડી પાસે 6 રાઉન્ડ ફાયરિંગ, વડોદરા પોલીસનો ઘટના સ્થળે



વડોદરા ,તા. 19/10/2020  

વડોદરામાં દુમાડ ચોકડી ખાતે છ રાઉન્ડ ફાયરિંગથી સમગ્ર એરિયા માં ચકચાર મચી ગઇ છે. . ફાયરિંગમાં ઘાયલ ચાર શખ્સોને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા છે. 

પૈસાની લેવડ દેવડ માં  યુવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે

4 રાઉન્ડ ફાયરિંગના કારતુસના કવર પણ સ્થળેથી મળી આવ્યા છે 

 સાથે જે કારમાં સાગરીતો  આવ્યા હતા તેમની શંકાસ્પદ કાર  પોલીસને મળી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ