ભાવનગર (સિહોર),28-10-20
આજે વહેલી સવારે ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ખાતે ના ઘાંઘણી ગામ પાસે એક પ્રાઈવેટ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર દંપતી નું દુખદ મૃત્યુ નીપજવા પામ્યું હતું. આ દંપતી બગદાણા પાસે ના કરમદીયા ગામ ના હોવાનું જાણવા મળેલ છે.
0 ટિપ્પણીઓ