અહો આશ્ચર્ય ! નિતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર ભાજપ કાર્યકર





વડોદરા,28-10-2020 

 થોડા દિવસો પહેલા વડોદરા ના કરજણ ખાતે નિતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. આ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રશમીન પટેલ ની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રશમીન પટેલ ભૂતકાળ માં શિનોર તાલુકા પંચાયત નો સભ્ય પણ રહી ચૂક્યો છે. 

ઉલ્લેખનીય છે કે રશમીન પટેલ ભાજપ ના નારાજ જુથ માં છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ