જેમને કોઈ ઓળખાણ ની જરૂર નથી અને અનેક સંઘર્ષો માથી દેશ ના સૌથી યુવા IPS એવા સાફિન હસન નો એક વિડીયો વાઇરલ થયો છે જેમાં તેઑ એક વેપારી ને માર મારતા દ્રશ્યમાન થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ વિડીયો ગેમ પાર્લર માં જુગાર રમાતો હોવાની અનેક ફરિયાદો મળી હતી
ત્યારબાદ દુકાનદાર ને અનેક વાર ચેતવણી આપવામાં આવી હતી.
તેમ છતાં આ ગેરકાયદેસર પ્રવૃતિ શરૂ રહી હતી
શહેર માં 3 જગ્યા પર આ પ્રકાર ના જુગારધામ ચાલતા હોવાની માહિતી હતી
શિવજી સર્કલ પાસે ના ગોપી કોમલેક્સ માં આ વિડીયો પાર્લર ચાલી રહ્યું હતું
બોલાચાલી થતાં અને ASP સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી ત્યાર બાદ સફિન હસને લાલ આંખ દેખાડી હતી.
0 ટિપ્પણીઓ