અમદાવાદ , તા. 23/10/2020
હાલ માં અમદાવાદ નો કોલ સેન્ટર તોડ કેસ ચર્ચા માં છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના 65 લાખ જેવી મોટી રકમ ના ના તોડ નો કાંડ થયો હતો આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ નો ધમ ધમાટ શરૂ છે.
આ કાંડ માં એક પછી એક અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે 2 કોન્સટેબલ ની તપસ માટે અટકાયત કરી છે. તેમાથી એક કોન્સટેબલ ની લાઈફ સ્ટાઈલ ચર્ચા નો વિષય બન્યો છે. એક સામાન્ય માણસ ને ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય એવા સમય માં એક સામાન્ય કોન્સટેબલ ની એક IPS જેવી લાઈફ સ્ટાઈલ ચર્ચા નો વિષય બની છે.
DGP દ્વારા ACP ને તપસ સોંપવામાં આવી છે .
0 ટિપ્પણીઓ