જાણો કઈ રીતે કરશો PDF થી JPG કન્વર્ટ

 આજના સમય માં આપણે અનેક PDF અલગ અલગ માધ્યમો દ્વારા મેળવીએ છીએ. લોકો ની મુખ્ય સમસ્યા આ ફાઇલ ને બીજા ફોર્મેટ માં કેમ ફેરવવી તે હોય છે. તો ચાલો જાણીએ કે આ ડૉક્યુમેન્ટ ફાઇલ ને આપણે કઈ રીતે JPF માં ફેરવી શકીએ સ્ટેપ બાય સ્ટેપ 



1. સૌ પ્રથમ https://www.ilovepdf.com/pdf_to_jpg પર લૉગિન કરો 

2. ત્યારબાદ SELECT PDF FILE નું ઑપ્શન પસંદ કરો 

3. ત્યારબાદ તમે જે PDF ફાઇલ ને JPG માં કન્વર્ટ કરવા ઇચ્છતા હો તેને સિલેક્ટ કરી કન્વર્ટ ના ઑપ્શન પીઆર ક્લિક કરો 

4. થોડી વાર રાહ જુઓ ત્યાર બાદ ડાઉનલોડ પર ક્લિક કરો અને 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ