બિહાર ચૂંટણી / મુંગેર માં લાલુ ની પાર્ટી ના ઉમેદવાર ના ઉમેદવાર નું બટન EVM માથી ગાયબ

 

                                          

 3 ચરણ માં મતદાન  થવાનું છે. આજે પ્રથમ ચરણ ની 71 સીટો પર મતદાન  ચાલુ છે. એક હજાર 66 કેંડીડેટ મેદાનમાં છે. તેમાં 952 પુરુષ અને 114 મહિલાઓ છે. બીજા તબક્કાનું મતદાન  ત્રણ  નવેમ્બર અને ત્રીજા ચરણ નું  વોટિંગ સાત નવેમ્બરે થશે. પરિણામ 10 નવેમ્બરે એ આવશે. જાણવા મળેલ  માહિતી અનુસાર  મુંગેરમાં EVMમાં રાજદ ઉમેદવારના નામની આગળથી બટન ગુમ થયું છે. જ્યારે નવાદામાં પોલિંગ એજન્ટનું હ્રદય રોગ થી  મૃત્યું થયું છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ