પરેશ ધાનાણી ને ટ્વિટ કરવા સિવાય ધંધો નથી જાણો કોણે આવું કહ્યું !


ગાંધીનગર,18 ઓક્ટોબર 2020
જેમ જેમ રાજ્ય માં 8 સીટો પર યોજાનાર પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ મોટા મોટા નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે.
હાલમાં જ પરેશ ધાનાણી એ ટ્વિટ કરી આડકત્રી રીતે આરોપ લગાડ્યા હતા કે ભાજપ કોંગ્રેસ ના ધારાસભ્યો ની ખરીદ વેચાણ કરે છે.

આ ટ્વિટ ના જવાબ માં ભાજપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે પરેશ ધાનાણી ને ટ્વિટ કરવા સિવાય ધંધો નથી.સાથે એમ પણ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કોઈ ધારાસભ્ય નું ખરીદ વેચાણ કરવામાં આવતું નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ