પ્રેરણાદાયક / ભાવનગર ના સામાજિક અગ્રણી એવા અનિરુદ્ધ સિંહ ગોહિલ દ્વારા ચોથી વખત પ્લાઝમા ડોનેટ

 

 ભાવનગર ,તા. 19-10-2020 

આજે આખું વિશ્વ કોરોના મહામારી થી જ્જુમી રહ્યું છે. હજી સુધી કોઈ વેક્સિન સામાન્ય માંસ સુધી પંહોચી નથી. ત્યારે કોરોના ને હરાવવા પ્લાઝમા થેરપી નો ઉપયોગ થઈ રહ્યો છે.આપણે અવાર નવાર અલગ અલગ માધ્યમો દ્વારા પ્લાઝમા માટે મદદ માંગતા મેસેજ જોઈએ છીએ 




આવી પરિસ્થિતી માં ભાવનગર ના સામાજિક અગ્રણી તથા રાંગોલી પાર્ક રિસોર્ટ ના માલિક એવા અનીરુદ્ધ સિંહ ગોહિલ એક વાર નહિ પરંતુ ચોથી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું તેઓ કોરોના ને મ્હાત આપી હવે લોકો ને આ મહામારી સામે લડવા મદદ કરી રહ્યા છે. 

આ જાણકારી તેમણે ફેસબુક ના મધ્યમ થી શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે 

જણાવતા ઘણોજ આનંદ થાય છે કે આજે તા. ૧૯-૧૦-૨૦૨૦ ના દિવસે

Sir -T Hospital બ્લડ બેંક માં ચોથી વખત પ્લાઝમા ડોનેટ કરી રહ્યો છું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ